School Record Keeping: How Long Should School Records Be Preserved?
School Record Keeping અંગે શિક્ષકો માટે ઉપયોગી માહિતી. જાણો General Register, LC File, Result, Attendance, Dead Stock અને અન્ય school records કાયમી, 35 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ કે 1 વર્ષ સુધી સાચવવાના દર્શાવાયા છે.
