Gyan Sahayak Recruitment 2026: કોઈપણ વર્ષમાં TAT પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકશે
ગુજરાત જ્ઞાન સહાયક ભરતી 2026ના બીજા તબક્કામાં કોઈપણ વર્ષમાં TAT પાસ કરેલા લાયક ઉમેદવારો અરજી કરી શકશે. Online Form 24 જુલાઈથી શરૂ થશે.