iPhone Price Hike in India 2026: iPhone 17ની કિંમત ₹12,000 વધશે? iPhone 18 Series Update
Social media પર iPhone 17ની કિંમત August 2026માં ₹12,000 વધવાની ચર્ચા છે. Apple Indiaની official price, viral claimનું સત્ય અને iPhone 18 Series અંગે confirmed update અહીં જાણો.
