Ek Ped Maa Ke Naam 3.0 Registration 2026: શાળા માટે Pledge, Plantation અને Photo Uploadની સંપૂર્ણ માહિતી
Ek Ped Maa Ke Naam 3.0 અભિયાન અંતર્ગત શાળામાં Mission LiFE pledge, વૃક્ષારોપણ, UDISE login, event creation અને geo-tagged photo upload કરવાની સંપૂર્ણ step-by-step પ્રક્રિયા જાણો.
