Amazon Parcel Pink Dot Meaning: પેકેટ પર Pink Dot દેખાય તો Accept કેમ ન કરવું?
Amazonના secured parcelની seal પર રહેલા heat-sensitive spots સફેદ હોવા જોઈએ. કોઈ spot pink દેખાય તો parcel tampered હોઈ શકે છે. Delivery સ્વીકારતાં પહેલાં જરૂરી safety checks જાણો.
