Vasti Ganatri Scam : વસ્તી ગણતરીના નામે ફેક મેસેજથી સાવધાન! અકાઉન્ટ ખાલી થઈ જશે, જાણો બચવાના ઉપાયો

Vasti Ganatri Scam થી બચવા શું કરીશું? જાણો આ Article માં સંપૂર્ણ માહિતી નમસ્કાર, સમગ્ર India માં હાલ વસ્તી ગણતરી ચાલુ થઈ રહી છે. ત્યારે અવારનવાર લોકોના Bank Accounts હેક થાય છે અને Online Fraud ના કિસ્સાઓ સામે આવે છે. આજના ડિજિટલ યુગમાં Cyber Security Awareness હોવી ખૂબ જ જરૂરી છે, જેથી આપણે આપણી મહેનતની … Continue reading Vasti Ganatri Scam : વસ્તી ગણતરીના નામે ફેક મેસેજથી સાવધાન! અકાઉન્ટ ખાલી થઈ જશે, જાણો બચવાના ઉપાયો