🏫 AiToolCluster Smart School Tool

ગુજરાત શાળા માટે Automated સમયપત્રક જનરેટર

ધોરણ 1 થી 5, 3 થી 5 અને 6 થી 8 માટે શિક્ષક સંખ્યા, વિષય, સાપ્તાહિક તાસ અને teacher workload મુજબ class-wise અને teacher-wise timetable બનાવો.

← Home

1) શાળા સેટઅપ

2) શિક્ષક સેટઅપ

અહીં “શિક્ષક 1, શિક્ષક 2...” auto આવશે. નીચે નામ અને મહત્તમ સાપ્તાહિક તાસ નાખો.

3) ધોરણ મુજબ વિષય પસંદ કરો

ધોરણ select કરતાં એ ધોરણના વિષયો જ ખુલશે. Multiple subject પસંદ કરી શકાય છે.

4) Period Timing

Generate Timetable

Demo load કરો અથવા તમારી માહિતી ભરીને Generate Timetable દબાવો.

શિક્ષકો માટે ઉપયોગી સુવિધાઓ

Teacher Workload Summary

કયા શિક્ષક પાસે કેટલા તાસ ગયા તે તરત દેખાશે.

Class-wise Allocation

દરેક ધોરણનું સમયપત્રક અલગ table માં મળશે.

Conflict Check

એક જ સમયે એક શિક્ષકને બે class ન મળે તે માટે check.

Print Friendly

Direct print અથવા Save as PDF માટે clean layout.

FAQs

આ tool automatic timetable કેવી રીતે બનાવે છે?

ધોરણ, વિષય, સાપ્તાહિક પીરિયડ અને શિક્ષક mapping પ્રમાણે greedy scheduling logic થી ખાલી slot શોધીને timetable બનાવે છે.

શું એક શિક્ષક conflict વગર manage થાય?

હા, generate કરતી વખતે teacher schedule matrix check થાય છે જેથી એક જ period માં teacher duplicate ન થાય.

શું હું 1 થી 5 માં 1 શિક્ષક અથવા 2 શિક્ષક demo જોઈ શકું?

હા, ઉપર Demo buttons છે. 1, 2, 3 અને 5 શિક્ષકના ready examples આપેલા છે.

અસ્વીકરણ (Disclaimer)

આ tool માત્ર શાળાના સમયપત્રકને સરળ બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. જનરેટ થયેલ timetable ને અંતિમ કરતા પહેલા શાળા, શિક્ષક ઉપલબ્ધતા, સ્થાનિક નિયમો અને સરકારી માર્ગદર્શિકા મુજબ ચકાસવું જરૂરી છે.

AiToolCluster કોઈપણ સમયપત્રક સંબંધિત વહીવટી નિર્ણય, ભૂલ અથવા ફેરફાર માટે જવાબદાર રહેશે નહીં. આ tool સહાયક tool તરીકે કાર્ય કરે છે.

© 2026 AiToolCluster.com | All Rights Reserved.