Gujarat Primary Exam Hub 2026–27 | AiToolCluster

ગુજરાતી માધ્યમ • પ્રથમ સત્રાંત પરીક્ષા 2026–27

ADVERTISEMENT
📅 ૨૨–૩૦ ઓક્ટોબર ૨૦૨૬ જૂનાં પેપર • મોડેલ પેપર • બ્લ્યુપ્રિન્ટ

📄 ધોરણ અને વિષય પ્રમાણે પેપર

ધોરણ પસંદ કરો અને તે ધોરણનું સંપૂર્ણ પ્રશ્નપત્ર પેજ ખોલો. દરેક વિષયના પેપર, અભ્યાસક્રમ સૂચના અને આગળના ધોરણની લિંક્સ એક જ જગ્યાએ મળશે.

📅 પ્રથમ સત્રાંત પરીક્ષા સમયપત્રક 2026–27

ધોરણ ૩–૫: ૪૦ ગુણ, સવારે ૧૧ થી બપોરે ૧ | ધોરણ ૬–૮: ૮૦ ગુણ, બપોરે ૨ થી સાંજે ૫ (સંસ્કૃતનો સમય અલગ)

તારીખવારધો. ૩–૫ધો. ૬–૮
22-10-2026ગુરુવારગુજરાતીગુજરાતી
23-10-2026શુક્રવારગણિતગણિત
24-10-2026શનિવાર—સંસ્કૃત (સવારે ૮–૧૧)
26-10-2026સોમવારહિન્દીહિન્દી
27-10-2026મંગળવારપર્યાવરણવિજ્ઞાન
28-10-2026બુધવારઅંગ્રેજીઅંગ્રેજી
29-10-2026ગુરુવાર—સામાજિક વિજ્ઞાન
30-10-2026શુક્રવારઅન્ય પ્રથમ ભાષાઅન્ય પ્રથમ ભાષા

મૂળ પરિપત્ર મુજબ પરીક્ષા સમય અને સ્થાનિક સૂચનાઓની પુષ્ટિ કરવી.

🆕 બદલાયેલાં પાઠ્યપુસ્તકો – ગુજરાતી માધ્યમ

2026–27 તથા અગાઉના વર્ષમાં થયેલા ફેરફાર અલગ દર્શાવ્યા છે. યાદી માહિતીપ્રદ છે; સત્તાવાર પાઠ્યપુસ્તક મંડળમાં આવૃત્તિ તપાસવી.

ધોરણ 3 • ગણિતગણિત મેલા 2026–27
ધોરણ 3 • પર્યાવરણઆપણી અદ્ભુત દુનિયા 2026–27
ધોરણ 6 • ગણિતગણિત પ્રકાશ 2026–27
ધોરણ 6 • વિજ્ઞાનકુતૂહલ 2026–27
ધોરણ 6 • સામાજિક વિજ્ઞાનExploring Society (ગુજરાતી આવૃત્તિ) 2026–27
ધોરણ 7 • અંગ્રેજીઅંગ્રેજી દ્વિતીય ભાષા 2026–27
ધોરણ 6 • અંગ્રેજીઅંગ્રેજી દ્વિતીય ભાષા 2025–26
ધોરણ 8 • ગુજરાતીગુજરાતી પ્રથમ ભાષા 2025–26
ધોરણ 8 • ગણિતગણિત 2025–26
ધોરણ 8 • વિજ્ઞાનવિજ્ઞાન 2025–26

ધોરણ ૨નું ગુજરાતી પુસ્તક પણ બદલાયું છે; આ હબમાં ધોરણ ૩–૮નાં પેપર હોવાથી અહીં તેની યાદી નથી. સંસ્કૃત માધ્યમનાં પુસ્તકોને ગુજરાતી માધ્યમના સંસ્કૃત વિષયમાં ગણ્યાં નથી.

ADVERTISEMENT

🗂️ બ્લ્યુપ્રિન્ટ અને શિક્ષક આયોજન

ધોરણ ૬–૮ બ્લ્યુપ્રિન્ટ
Teacher Planning PDF
Excel Planning – મોટી શાળા (A/B)
Excel Planning – નાની શાળા (Single Room)
2026 પેપર સોલ્યુશન સંગ્રહ
ધોરણ ૬–૮ સોલ્યુશન
સત્તાવાર પાઠ્યપુસ્તક મંડળ
Excel આયોજન ફાઇલો: મોબાઇલ પર નહીં, કમ્પ્યુટરનાં Microsoft Excelમાં ડાઉનલોડ કરીને ખોલવી. પાસવર્ડ માટે કોઈને ચૂકવણી કરવી નહીં. આયોજન ફાઇલનો શ્રેય: બ્રિજેશકુમાર પટેલ, કુવાડરા પ્રાથમિક શાળા, તા. માણસા, જિ. ગાંધીનગર.
ADVERTISEMENT

ℹ️ મહત્વની સૂચનાઓ

• 2023–24નાં પેપર અગાઉના વર્ષનાં અભ્યાસ માટે છે, 2026–27નાં સત્તાવાર પેપર નથી.

• જે ધોરણ-વિષયનાં પુસ્તકો બદલાયાં છે ત્યાં જ જૂના અભ્યાસક્રમની સૂચના દેખાશે.

• PDF/Word/YouTube લિંક્સ વપરાશકર્તાએ આપેલી છે; દરેક લિંકની અંદરની સામગ્રી અથવા ઍક્સેસ સ્વતંત્ર રીતે ચકાસેલી નથી.

• શારીરિક શિક્ષણ, ચિત્રકલા અને કાર્યાનુભવની Word ફાઇલો પહેલાં ડાઉનલોડ કરી પછી એડિટ કરવી.